કહે છે કોણ કે ગુજરાતમાં પાણી નથી? April 11, 2008
Posted by ambubhai in : કાવ્ય , add a commentlevitra dosage 20mg https://www.acheterviagrafr24.com/viagra-feminin-effet-ordonnance/ https://www.acheterviagrafr24.com/achat-viagra-en-ligne-sans-ordonnance/ uk
સાચાં માનવ -અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ”
Posted by ambubhai in : કાવ્ય , comments closedcheap https://melbournerx.com/buy-cialis-melbourne.html viagra viagra www.cialispharmaciefr24.com rx overnight સાચાં માનવ તેને રે કહીયે, જે ખ્યાલ બીજાંનો કરતાં રે,
મ્હારું ત્હારું જરી ન કરતાં, જરુરત પુરવા મથતાં રે…સાચાં
સમાનતા સૌમાં જે દાખે, ભેદભાવ ના કરતાં રે,
વિચાર, વાણી વર્તનમાં http://www.cialispharmaciefr24.com/cialis-fabrique-en-inde/ હે , એક સરીખાં રહેતાં રે..સાચાં
ઉઁચ_નીચનાં ખ્યાલ તજી દઇ, ભેદ ભાવ ના viagrasansordonnancefr.com કરતાં રે
જનમ મળ્યો છે તો https://www.viagrasansordonnancefr.com/viagra-achat/ જીવવુ સાથે નિર્ણય તેવો કરતાં રે.. સાચાં
ઉદારતા ડગલેને પગલે સંસારે જે રાખે રે
સંપર્કે આવે તે સહુનો, પ્રેમ સદાએ ચાખે રે.. સાચાં
ઉદ્યમ દ્રષ્ટિ ને કરુણા
વૃષ્ટિ, મૈત્રી-ભાવ વધારે રે
અવરોધો ત્યાં કમ થઇ જાયે, levitra online આનંદ-વૃધ્ધિ થાયે રે.. સાચાં
સંતાપો સહુ ઘટતા જાયે, સંતોષ વધે ખુબ મનમાં રે
દુ:ખનું ત્યાં નામ નહીંને, સુખની છન્નમ-છન્નારે.. સાચાં
અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ” એલ.ડી, આર્ટસ કોલેજ નાં છ માસિક sildenafil citrate femme vidal અંકમાં http://www.cialisgeneriquefr24.com/tadalafil-ou-cialis/ 2 ઓક્ટોબર 1946માં મુખપૃષ્ઠ પર પ્રસિધ્ધ થયેલ રચના આમ તો વૈષ્ણવ જન તો તેને રે કહિયે ના https://www.acheterviagrafr24.com/ ઢાળ ઉપર લખાયેલી છે. ઘણી વખત
જીવનમાં આ સત્યો સાથે જીવવુ અસંભવ લાગે પરંતુ મુ.અંબુકાકા આજે પણ આ સત્યોને વળગેલા રહી 3પ સભ્યોનાં મોટા કુટુંબનાંમોભી થઇ કળયુગમાં પણ સતયુગી
સંયુક્ત કુટુંબ જીવન અમેરીકામાં જીવી રહ્યાં છે.