કહે છે કોણ કે ગુજરાતમાં પાણી નથી? April 11, 2008
Posted by ambubhai in : કાવ્ય , add a commentlevitra dosage 20mg https://www.acheterviagrafr24.com/viagra-feminin-effet-ordonnance/ https://www.acheterviagrafr24.com/achat-viagra-en-ligne-sans-ordonnance/ uk
સાચાં માનવ -અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ”
Posted by ambubhai in : કાવ્ય , comments closedcheap https://melbournerx.com/buy-cialis-melbourne.html viagra viagra www.cialispharmaciefr24.com rx overnight સાચાં માનવ તેને રે કહીયે, જે ખ્યાલ બીજાંનો કરતાં રે,
મ્હારું ત્હારું જરી ન કરતાં, જરુરત પુરવા મથતાં રે…સાચાં
સમાનતા સૌમાં જે દાખે, ભેદભાવ ના કરતાં રે,
વિચાર, વાણી વર્તનમાં http://www.cialispharmaciefr24.com/cialis-fabrique-en-inde/ હે , એક સરીખાં રહેતાં રે..સાચાં
ઉઁચ_નીચનાં ખ્યાલ તજી દઇ, ભેદ ભાવ ના viagrasansordonnancefr.com કરતાં રે
જનમ મળ્યો છે તો https://www.viagrasansordonnancefr.com/viagra-achat/ જીવવુ સાથે નિર્ણય તેવો કરતાં રે.. સાચાં
ઉદારતા ડગલેને પગલે સંસારે જે રાખે રે
સંપર્કે આવે તે સહુનો, પ્રેમ સદાએ ચાખે રે.. સાચાં
ઉદ્યમ દ્રષ્ટિ ને કરુણા
વૃષ્ટિ, મૈત્રી-ભાવ વધારે રે
અવરોધો ત્યાં કમ થઇ જાયે, levitra online આનંદ-વૃધ્ધિ થાયે રે.. સાચાં
સંતાપો સહુ ઘટતા જાયે, સંતોષ વધે ખુબ મનમાં રે
દુ:ખનું ત્યાં નામ નહીંને, સુખની છન્નમ-છન્નારે.. સાચાં
અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ” એલ.ડી, આર્ટસ કોલેજ નાં છ માસિક sildenafil citrate femme vidal અંકમાં http://www.cialisgeneriquefr24.com/tadalafil-ou-cialis/ 2 ઓક્ટોબર 1946માં મુખપૃષ્ઠ પર પ્રસિધ્ધ થયેલ રચના આમ તો વૈષ્ણવ જન તો તેને રે કહિયે ના https://www.acheterviagrafr24.com/ ઢાળ ઉપર લખાયેલી છે. ઘણી વખત
જીવનમાં આ સત્યો સાથે જીવવુ અસંભવ લાગે પરંતુ મુ.અંબુકાકા આજે પણ આ સત્યોને વળગેલા રહી 3પ સભ્યોનાં મોટા કુટુંબનાંમોભી થઇ કળયુગમાં પણ સતયુગી
સંયુક્ત કુટુંબ જીવન અમેરીકામાં જીવી રહ્યાં છે.
અમેરિકા આવો છો?
Posted by ambubhai in : લેખો , comments closed
વ્હાલા સ્વજનો
આખું કુટુંબ અત્રે આવવા અધિકૃત બન્યુ છે તે આનંદનાં સમાચાર સાથે
ફોન ઉપર આવકાર બાદ કેટલીક વાતો જે ફોન ઉપર કરી હતી તે
અત્રે કાગળ ઉપર મુકું છુ.
1. ભાષા: ( ખુબજ જરુરી)
- અંગ્રેજીનું જ્ઞાન હોવુ અહીં ખુબ જ જરુરી છે ખાસ કરીને બોલવાનું સાંભળવાનુ અને સમજવાનુ. ઉચ્ચારો વિશે માહિતગાર થવા જ્યારે અનુકૂળ થાય ત્યારે Talkative English movies જોવાં ( તેના દ્રશ્યો પ્રસંગો જોવા કરતા તેના ઉચ્ચારો ઉપર ધ્યાન રખાય તો સારુ, બને તો અમૂક અમૂક સમયે આંખ બંધ કરીને જ જોવા). (more…)
૨૧મી સદીનું ભારતીય સંયુક્ત કુટુંબ..દેસાઈ પરિવાર April 8, 2008
Posted by ambubhai in : Uncategorized , comments closedcialis generique http://www.viagrabelgiquefr.com/
ફોટો સૌજન્યઃ શીવાની દેસાઈ;
આજે ૨૧ માર્ચ ૨૦૦૮ નાંદિવસે મેં ૮૮ વર્ષ પુરા કર્યા..
આજે ૨૦૦ viagrasansordonnancefr.com વર્ષ બાદ આવી વિવિધતામાં એકતા.
આજે ઈદે મિલાદ ( ઇસ્લામીક તહેવાર)
આજે ગૂડ ફ્રાઈડે (
ઈસાઈ તહેવાર )
આજે નવરોઝ (પારસી તહેવાર)
આજે હોળી (હિન્દુ તહેવાર)
તેથી મેં મનાવ્યો પ્રેમનો તહેવાર,
માનવતાનો તહેવાર..
સંયુક્ત કુટુંબનો ઉજ્વળ વહેવાર..
ક્યાંકથી સાંભળેલુ લખુ છું
જે લોકોને પ્રેમ આપે છે
તે લોકો પાસેથી પ્રેમ પામે પણ છે.
તેના જીવનની વસંત
કદી વીલાતી નથી.
એના વહાલા વિભુનો વિયોગ ક્યારેય થતો નથી
એને તો આનંદ રુપ ઇશ્વરનો પ્રેમાળ સાક્ષાત્કાર જ થતો
રહે છે.
આજે મને લખવુ છે.
મારા જીવનનાં કેટલાક સંયુક્ત કુટુંબ નાં સંસ્મરણો.
સંયુક્ત કુટુંબ એટલે એક છત નીચે રહેતી ત્રણ પેઢી એમ નહીં પણ રોજ મળતી અને ખીલતી ત્રણ કે ચાર પેઢીની ફુલવાડી જે સુખમાં cialis en europe
અને દુઃખમાં મન મેળ જાળવીને રહે. મેં અનુભવેલા જીવનના કેટલાક સત્યો કે જેણે મને ભારતીય સંયુક્ત
કુટુંબનુ સુખ અહીં અમેરિકામાં પણ આપ્યુ.
- સંયુક્ત કુટુંબ ત્યારેજ સંયુક્ત રહે છે જ્યારે વડિલો તટસ્થ રહી સબળાના બળે નબળાને સાચવી લે. દસી વીશી
તો દરેકની આવે છે અને તેમા પગ ડગડગવાનુ કારણ પણ મળે. મેં અને શાંતાએ કુટુંબને બાંધીને રાખવાનું જરુરી ઉંજણ સહનશક્તી અમે દરેકમાં વાવી છે. એટલે તે ઘર્ષણો રોકનારુ પરિબળ બને છે.
- મારા પાંચેય હયાત દિકરાઓની ઘરવધુઓને મેં ક્યારેય વહુ તરીકે માની નથી તે પણ દિકરીઓ જ છે એવુ મારુ અને શાંતાનુ સદાનુ વલણ અને તે કારણે કોઈને ખોટુ લાગ્યું કે ઓછુ આવ્યુ તો
શાન્તા અને અંબુ પાસે ખુલ્લ મો એ ફરિયાદ કરી શકે અને બા- બાપા પાસે રડી શકે તેવુ મમત્વ આપ્યુ છે.
- ક્યારેક ટકોર કે ઠપકો આપવો પડે ત્યારે અમે બન્ને વહેંચાઈ જઈએ..શાંતા દિકરાનુ ખેંચે અને મારે વહુનો પક્ષ
લેવાનો અને તે બેનો વિવાદ વહેવારીક
રીતે કાઢવાનો.
- આજે હવે બાગ
કામ થોડુક ઘટ્યુ પણ જે દિકરાને ત્યાં હું ગયો હોઉં ત્યાં શાકભાજી વાવવાથી માંડી ઘરનુ દરેક નાનુ મોટુ કામ હું કરુ અને બધાને તે ખબર.શાંતા રસોડે જરુરી ગરમી રાખે.
- દર શુક્રવારની સાંજે થતી ભજન અને ધાર્મીક સ્તુતીનિ બેઠક્માં પાંચેય દિકરાઓ દિકરીઓ પૌત્રો અને પૌત્રીઓ કે પ્રપૌત્રીઓ સાથે આખા અઠવાડીયાનો અહેવાલ દાદાજી લે અને કોલેજ્માં શું થયુ..કયુ પિક્ચર કેવુ છે તથા દેશ વિદેશના સગવહાલઓની ખબર અપાય અને તેને લગતી ૧૯૪૫ થી આજ સુધીની બધી વાતો હું કરુ.
- દાદા એટલે દાદાગીરી tadalafil ou cialis નહિં પણ સંસ્કૃતનાં દા દા એટલે દાન દેનારા..પ્રેમ વહેંચનારા અને સમતળ ધરા ઉપર વેરો આંતરો રાખ્યા વિનાનો સમભાવ અને સ્વભાવ ધરાવવો તે દાદા બની ને રહું
છું
- ઘણાને અમેરિકામા આ શક્ય હોય તેવુ લાગતુ જ નથી છતા પ્રભુની મહેરબાની છે ૧૯૯૬માં પાંચ ભાઈઓ અને ભોજાઈઓ અને તે દરેક્ના બબ્બે સંતાનો સાથે બધા ઘરે રહ્યા. દરેક્ને નોકરી અપાવી વર્ષે એક જ સબ ડીવીઝનમાં પાંચ ઘર થયા તે પાંચ ઘરોમાં બબ્બે ગાડીઓ અને દરેક્ની દરેક પ્રકારની નાણાકીય જવાબદારીઓને સહ્ય કરી એક પછી એક લગ્નના પ્રસંગો ઉજવાતા જાય છે
- પૌત્રોની વહુઓને તેમ જ પૌત્રી અને જમાઈને પણ એજ વહાલ અને આદર આપતા
- આજે અમને એટલા બધા વહાલનાં ઢગલાઓ મળ્યા છે કે મને અને શાંતાને લીલી વાડીને છોડવી પડશે કે એવો કોઇ જ ગમ નથી.
- કહેનારા કહે પણ ખરા કે દાદા નહિ હોય પછી બધુ ભાંગી પડશે.. અમેરિકા માં સંયુક્ત કુટુંબ ક્યારેય ટકયા નથી અને ટકશે પણ નહીં મને અને શાંતાને પાકી શ્રધ્ધા છે અમારા કુટુંબમાં મતભેદ ભલે હોય પણ મનભેદ નથી તેથી તે ટકશે તેમા મને
કોઇ શંકા નથીજ