ભાથું બંધાવતા ભ’ઈ-અરૂણા બીલ્ગી September 11, 2015
Posted by ambubhai in : Uncategorized , comments closed www.cialisgeneriquefr24.com નાનેરાં સાથે હળીમ્ળીને રહેનારા https://www.acheterviagrafr24.com/achat-viagra-en-ligne-en-france/ વડેરા. બધાંને ભાઈ ચારાનો ચારો પ્રેમથી ચરાવનારા ભ’ઇ. આઠમે દાયકે પહોંચેલા મોટેરાં એવા આ વડીલને પરદેશમાં જૈને વસેલા નાના-મોટાં, પારકા પોતાના, સગા સંબંધો સહુ “ભ’ઈ” હુલામણા પોતીકા એવા નામે જ સંબોધે છે.
ભ’ઈનો એક દીકરો કમાવા માટે વર્ષો પહેલાં પરદેશ ગયો હતો.ત્યાં સ્થિર થતાંજ તેણે એક પછી એક પોતાના ચારે ભાઈઓને ત્યાં બોલાવ્યા. સાથે સાથ નિવૃત થઈ રહેલા પિતાજીને પણ ત્યાં તેડાવી લીધા. acheter sildenafil 50 mg indicaciones હવે
અહીંથીજ આપણા ભ’ઈની આગવાઈ શરૂ થાય છે.સાંઠે પહોંચેલી એમની કાયા તો સદાચારનાં પંથે ઝડપથી નાઠે
જાય.
પરદેશ પહોંચતાની વારમાંજ પોતાની કામગીરી હોંશે https://www.viagrasansordonnancefr.com/viagra-achat/ હોંશે શરુ કરી દીધી.. પાંચે દીકરાઓના ઘર ગોઠવવામામ બીયારણ લાવવાથી માંડીને બાગ બગીચા ઉછેરવામાં, તેમના એકાઉન્ટસ સાચવવામાં, તેમની કૌટુમ્બીક જવાબદારી હળવી કરવામાં ભ’ઈ તો મચી પડ્યા. આંતરે આંતરે દીકરાઓને ત્યાં આવતા જતા રહે.
એમના નાના મોટા કામોમાં હાથ ટેકો આપે .એમની ગ્રોસરી (ચીજ વસ્તુ
)લાવી આપે. બધીજ રીતે
એમની કાળજી રાખે. પુત્રો માટે તો વાત્સલ્યમૂર્તિ પિતા હતા પણ વહુ વારુ માતે પન તે પ્રેમાળ પિતા બની રહ્યા. ફક્ત પોતાના
કુટુંબ પૂરતી આ સેવા સીમિત નહોંતી. પુત્રોનાં મિત્રો માટે સ્ફુર્તિદાતા ભ’ઈ હતા.એમના બાળકો માટે વહાલ સોયા ભ’ઈ, એમની પત્નીઓ https://www.acheterviagrafr24.com/achat-viagra-en-ligne-suisse/ માટે પિયરસોયા ભ’ઈ બની રહેતા. સૌના લાડકવાયા એવા ભ’ઈ જમાનાની માંગ levitra uk cheap buy
પ્રમાણે કોઠાસુઝ થી ડગલા ભર્યે જતા હતા. વ્યક્તિ https://www.acheterviagrafr24.com/generic-viagra/ વ્યક્તિ એ તેમની ઉમ્મર અજબ કુનેહથી બદલાતી રહે તેવો વંક (ફ્લેક્ષીબીલીટી) તેમના ઉમદા વ્યક્તિત્વમાં હતી.